આ એપ્લીકેશન ITI Electrician અને Wireman ના અભ્યાસક્રમ પર આધારિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવાયેલા પ્રશ્નપત્રોનો સંગ્રહ છે, ખાસ કરીને સરકારી ભરતી માટે લેવાયેલ પરીક્ષા.
આ એપ્લીકેશનમાં આપેલ પ્રશ્નોના જવાબ અને તેની સમજુતી વિશેષ આકર્ષણ છે. પ્રેકટીસ માટે પણ ઘણા પશ્નો મુકેલ છે.
વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસીસ્ટનના કુલ 21 તથા અન્ય ભરતીના 15 પશ્નપત્રો સામેલ છે.
This application is compilation of question papers asked in various competitive examinations especially government recruitment's whose syllabus is ITI Electrician or Wire man in Gujarat. Simple solution of each question is main feature of this application. Many questions are provided in Practice section. The medium of language of language is Gujarati.
New in Update:
More papers are included.